Sunday, June 8, 2025
HomeGujaratમોરબીના પીપળી ગામે યુવક ઈંગ્લીશ દારૂની ચાર બોટલ સાથે ઝડપાયો

મોરબીના પીપળી ગામે યુવક ઈંગ્લીશ દારૂની ચાર બોટલ સાથે ઝડપાયો

મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં સીસમ સીરામીકની સામે રોડ ઉપર પ્લાસ્ટિકની થેલીમાં ઈંગ્લીશ દારૂ રોયલ ચેલેન્જની ૪ બોટલ કિ.રૂ.૫,૨૦૦/- લઈને શંકાસ્પદ હાલતમાં નીકળેલ આરોપી ભગવાનજીભાઈ નામેરીભાઈ શામળીયા ઉવ.૩૮ રહે.લાયન્સનગર નવલખી રોડ મોરબી વાળાને તાલુકા પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો, આ સાથે પોલીસે આરોપી પાસેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો જપ્ત કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તોએ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!