Monday, June 9, 2025
HomeGujaratમોરબીની માળીયા-વનાળીયા સોસાયટીમાં મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૨૫ બોટલ સાથે મકાન-માલીકની અટકાયત

મોરબીની માળીયા-વનાળીયા સોસાયટીમાં મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૨૫ બોટલ સાથે મકાન-માલીકની અટકાયત

મોરબી-૨: માળીયા-વનાળીયા સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૨૫ બોટલ સાથે આરોપી મકાન-માલીકની બી ડિવિઝન પોલીસે અટકાયત કરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, સીટી બી ડિવિઝન પોલીસે મળેલી બાતમીને આધારે શહેરના સામાકાંઠા વિસ્તારમાં માળીયા-વનાળીયા સોસાયટીમાં આવેલ પ્રવીણભાઈ ઉર્ફે પવો પરમારના રહેણાંકમાં રેઇડ કરી હતી, જે રેઇડ દરમિયાન મકાનમાંથી ઈંગ્લીશ દારૂની જુદી-જુદી બ્રાન્ડની ૨૫ બોટલ કિ.રૂ. ૧૯,૨૭૨/-મળી આવી હતી, આ સાથે આરોપી પ્રવીણભાઈ ઉર્ફે પવો સવજીભાઈ પરમાર ઉવ.૩૦ ની અટક કરી તેની વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!