Monday, June 9, 2025
HomeGujaratહળવદ મોરબી ચોકડી નજીક બિયરના ચાર ટીન સાથે પરપ્રાંતિય શખ્સ પકડાયો

હળવદ મોરબી ચોકડી નજીક બિયરના ચાર ટીન સાથે પરપ્રાંતિય શખ્સ પકડાયો

હળવદ પોલીસ મથક ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન માળીયા-અમદાવાદ હાઇવે મોરબી ચોકડી નજીક પ્લાસ્ટિકની થેલી લઈને ઉભેલ શખ્સ પોલીસને જોઈને શંકાસ્પદ હિલચાલ કરતો જોવા મળતા તુરંત તેને રોકી તેની પાસે રહેલ થેલીની તલાસી લેતા તેમાંથી કિંગફિશર બિયરના ૪ ટીન કિ.રૂ.૮૮૦/- મળી આવ્યા હતા, જેથી આરોપી મુકેશ પ્રયાગભાઈ તુરી ઉવ.૨૫ રહે.હાલ હળવદ મોરબી ચોકડી હાઇવે પાસે, મૂળરહે. ઝારખંડ રાજ્યના હરીલાડીહ તાલુકાના માધોપુર ગામ વાળાની અટકાયત કરી તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!