Wednesday, June 25, 2025
HomeGujaratમોરબી: વીસીપરા વિસ્તારમાં વર્લી ફિચર્સના આંકડાઓનો જુગાર રમતા એક પકડાયો.

મોરબી: વીસીપરા વિસ્તારમાં વર્લી ફિચર્સના આંકડાઓનો જુગાર રમતા એક પકડાયો.

મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં રોહિદાસપરાના નાકે લાયન્સનગર તરફ જવાના રસ્તે જાહેરમાં મોબાઇલ ફોનમાં વર્લી ફિચર્સની ઓપન બજારના આંકડાઓ લખી નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતા આરોપી હરેશભાઇ પુરણભાઈ થાવરાણી ઉવ.૪૦ રહે. વીસીપરા વાસ્તુ પેલેસ એપાર્ટમેન્ટ લાયન્સનગર મોરબી વાળાને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો છે. બી ફિવિઝન પોલીસે પકડાયેલ આરોપી પાસેથી રોકડા રૂ.૪,૫૫૦ તથા વિવો વાય-૨૦એ મોબાઇલ કિ.રૂ.૫ હજાર સહિત કુલ રૂ.૯,૫૫૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!