Friday, June 27, 2025
HomeGujaratમોરબીના વાંકાનેર દરવાજા નજીક ઈંગ્લીશ દારૂની બોટલ સાથે યુવક ઝડપાયો

મોરબીના વાંકાનેર દરવાજા નજીક ઈંગ્લીશ દારૂની બોટલ સાથે યુવક ઝડપાયો

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મોરબી શહેરના લખધીરવાસ નજીક વાંકાનેર દરવાજા પાસે રોડ ઉપર શંકાસ્પદ હાલતમાં ઉભેલ ઇસમને રોકી તેની અંગઝડતી લેતા, પેન્ટના નેફામાં છુપાવેલ ઈંગ્લીશ દારૂ મેકડોવેલ્સ વ્હિસ્કીની એક બોટલ કિ.રૂ.૫૦૦/- સાથે આરોપી જાવીદભાઈ યુનુસભાઈ ખોખર ઉવ.૩૬ રહે.સિપાઈવાસ માતમ-ચોક મોરબી વાળાની સીટી એ ડિવિઝન પોલીસે અટક કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!