Saturday, December 21, 2024
HomeGujaratમોરબીના શાપર ગામની સીમમાં બાઈક ઉપર વિદેશી દારૂની હેરાફેરી કરતા ત્રણ ઝડપાયા,...

મોરબીના શાપર ગામની સીમમાં બાઈક ઉપર વિદેશી દારૂની હેરાફેરી કરતા ત્રણ ઝડપાયા, એકની શોધખોળ

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસે ગઈકાલે બાતમીના આધા રેમોરબી તાલુકાના શાપર ગામની સીમમાં કજરીયા સેનેટરીવેર કારખાના પાસે જીજે-૩૬-એ-૬૦૭૭ નંબરના ટીવીએસ સ્ટાર સીટી બાઈક ઉપર એક કાળા કલરના થેલામાં વિદેશી દારૂ સાથે નીકળેલા આરોપીઓ રણજીતભાઇ બીજલભાઇ પારઘી, લાલજીભાઇ વિરમભાઇ ધામેચા, રાહુલભાઇ કરમણભાઇ લોલાડીયાને વ્હીસ્કીની બોટલ નંગ-૦૨ (કિં.રૂ.૧૬૪૦/-) તથા મેકડોવેલ્સ લકઝરી પ્રિમીયમ વ્હીસ્કીની બોટલ નંગ-૦૧ કિં.રૂ.૩૭૫/-) તથા બાઈક (કિં.રૂ.૧૦,૦૦૦/-) મળી કુલ કિં.રૂ.૧૨,૦૧૫/- ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે અન્ય આરોપી યુવરાજસિંહ અભેસિંહ પરમાર હાજર ન મળતા તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!