મૂળ મકાજી મેઘપર હાલ મોરબી નિવાસી સ્વ.મગનલાલ મેઘજીભાઈ ત્રિવેદીના પુત્ર, સ્વ.દીનેશભાઈ તથા સ્વ.કાંતિલાલના ભાઈ સ્વ.રમણીકલાલ મગનલાલ ત્રિવેદી (રમણીક મામા શાસ્ત્રી) તે વિમલભાઈ, પિયુષભાઈ તથા રાજુભાઈ, મંદાકિનીબેનના પિતા તથા હર્ષિલ, કૌશલ, સ્મિત તથા ધ્રુવીલના દાદાનું તારીખ 20-10-2025 ના રોજ દુઃખદ અવસાન થયું છે,સદગતનુ ઉઠમણું તારીખ 23-10-2025, ગુરૂવારે સાંજે ૪:૦૦ થી ૬:૦૦ પંચમુખી હનુમાનજી મંદિર વેજીટેબલ રોડ મોરબી -૨ ખાતે રાખવામાં આવ્યું છે.