Friday, November 7, 2025
HomeGujaratમોરબી આયુષ હોસ્પિટલમાં કાલે શુક્રવારે યુરોસર્જનની ફ્રી ઓપીડી

મોરબી આયુષ હોસ્પિટલમાં કાલે શુક્રવારે યુરોસર્જનની ફ્રી ઓપીડી

● રેડીયોલોજીમાં 20% રાહત

- Advertisement -
- Advertisement -

● લેબ ટેસ્ટમાં 20% રાહત

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં શ્રેષ્ઠ સારવાર આપતી આયુષ હોસ્પિટલમાં કાલે તા.7 નવેમ્બરને શુક્રવારે યુરોસર્જનની ફ્રી ઓપીડી યોજાશે.

આ ઓપીડીમાં નિષ્ણાંત તબીબો સેવા આપવાના છે. ઓપીડીનો સમય સવારે 10થી 1 અને સાંજે 5થી 8નો રહેવાનો છે. જેમાં રેડીયોલોજીમાં 20% રાહત અને લેબ ટેસ્ટમાં 20% રાહત આપવામાં આવશે. આ લાભ નવા કેસોમાં જ મળશે. તો યુરો સર્જનને લગતી કોઈ પણ આરોગ્ય સેવા માટે યોજાનાર ફ્રી ઓપીડીનો લાભ જરૂર લ્યો.

યુરો સર્જરી વિભાગમાં ઉપલબ્ધ સુવિધા

● કિડનીમાં પથરી

● મૂત્રનળીમાં પથરી

● મૂત્રાશયની સમસ્યા

● પેશાબમાં લોહી આવવું

● પ્રોસ્ટેટની સમસ્યા

ઓપીડી તા.7 નવેમ્બર

સમય : 10થી 1 અને 5થી 8

આયુષ હોસ્પિટલ

સાવસર પ્લોટ,

જુના બસ સ્ટેન્ડ પાસે, મોરબી

મો.7575088884

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!