Saturday, December 13, 2025
HomeGujaratમોરબી: મહેન્દ્રપરામાં રહેણાંકમાંથી પ્રતિબંધિત ૧૭ ફિરકા સાથે એક પકડાયો, સપ્લાયરનું નામ ખુલ્યું

મોરબી: મહેન્દ્રપરામાં રહેણાંકમાંથી પ્રતિબંધિત ૧૭ ફિરકા સાથે એક પકડાયો, સપ્લાયરનું નામ ખુલ્યું

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે મહેન્દ્રપરા શેરી નં.૧૫ માં રહેતા માહિરભાઈ પાયકના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મકાનમાંથી ચાઈનીઝ પ્રતિબંધિત ૧૭ નંગ ફિરકા કિ.રૂ.૧,૮૦૦/- મળી આવ્યા હતા. જેથી પોલીસે આરોપી માહિરભાઈ મુસ્તાકભાઈ પાયક ઉવ ૧૯ વાળાની અટક કરી હતી. પકડાયેલ આરોપીની પૂછતાછમાં આ જીવલેણ પ્રતિબંધિત ચાઈનીઝ ફિરકા આરોપી વિપુલભાઇ હસમુખભાઈ મોરબી વાળા પાસેથી વેચાણ અર્થે મેળવેલ હોવાની કબૂલાત આપતા, એ ડિવિઝન પોલીસે બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!