Thursday, January 2, 2025
HomeGujaratમોરબીની સબ જેલમાં કેદીઓને ઉકાળાનું વિતરણ કરાયું

મોરબીની સબ જેલમાં કેદીઓને ઉકાળાનું વિતરણ કરાયું

મોરબી : હાલમાં દિન-પ્રતિદિન કોરોના વાયરસનાં કેસો વધી રહ્યા છે. ત્યારે મોરબીમાં સબ જેલના અધિકારી/કર્મચારીઓ દ્વારા આજે તા. ૨૦/૦૩/૨૦૨૧ના રોજ સવારે સબ જેલના તમામ બંદિવાનોને નોવેલ કોરોના વાયરસ (COVID-19) નિવારવા માટે ઉકાળાનું વિતરણ કરવામાં આવેલ છે. આમ, મોરબીની સબ જેલ દ્વારા કોરાના સામે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!