Wednesday, April 24, 2024
HomeGujaratવાંકાનેરના મહિકા ગામે અગાઉના મનદુઃખને પગલે મારામારી કરી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ

વાંકાનેરના મહિકા ગામે અગાઉના મનદુઃખને પગલે મારામારી કરી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ

વાંકાનેરના મહિકા ગામે અગાઉની મારામારીનું મનદુઃખ રાખી ચાર ઇસમોએ આધેડ તેમજ મહિલાઓ સાથે મારામારી કરી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે

- Advertisement -
- Advertisement -

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ચોટીલા થાન ચોકડી પાસે રહેતા દિલીપભાઈ વલ્લભભાઈ સોલંકીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓ નીતાબેન વિજયભાઈ, નીતાબેનનો દીકરો ક્રીશ, કરીમ અને સુરેશ રહે. ચોટીલા વાળાએ અગાઉ થયેલ મારામારીનો ખાર રાખી દિલીપભાઈ સોલંકી તેમજ હંસાબેન, સૃષ્ટિબેન અને ભૂમિકાબેન સાથે જપાજપી કરી મારામારી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે. વાંકાનેર તાલુકા પોલીસે મારામારીના આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!