Monday, March 2, 2026
HomeGujaratમોરબીના અયોધ્યાપુરી મેઈન રોડ ઉપરથી બિયરના એક ટીન સાથે એક ઝડપાયો

મોરબીના અયોધ્યાપુરી મેઈન રોડ ઉપરથી બિયરના એક ટીન સાથે એક ઝડપાયો

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર મચ્છો માતાજીના મંદિર સામે શંકાસ્પદ હાલતમાં નીકળેલ શખ્સની અંગ ઝડતી લેતા, પેન્ટના નેફામાં છુપાવી રાખેલ કિંગ ફિશર બિયરનું એક ટીન કિ.રૂ.૧૫૦/-મળી આવતા આરોપી મુસ્તાક ઉર્ફે મુસો જુસબભાઈ કટીયા ઉવ.૨૮ રહે. અયોધ્યાપુરી મેઈન રોડ મદીના પેલેસ સામે મોરબી વાળાની અટકાયત કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!