Tuesday, March 3, 2026
HomeGujaratવાંકાનેરના મિલપ્લોટ વિસ્તારમાંથી વર્લીના આંકડાનો જુગાર રમતા એક પકડાયો

વાંકાનેરના મિલપ્લોટ વિસ્તારમાંથી વર્લીના આંકડાનો જુગાર રમતા એક પકડાયો

વાંકાનેર પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મિલ પ્લોટ વિસ્તારમાં જાહેરમાં વર્લીફીચરના નશીબ આધારિત આંકડા લખી જુગાર રમી રમાડતા આરોપી ફિરોઝભાઇ હશનભાઇ કટીયા ઉવ.૪૩ રહે.વાંકાનેર મીલ પ્લોટ વાળાને જુગાર સાહિત્ય વર્લીફીચરના આંકડા લખેલ એક ચીઠી, બોલપેન તથા રોકડ રૂ.૫૭૦/-સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. આ સાથે વાંકાનેર સીટી પોલીસે આરોપી સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!