Saturday, March 14, 2026
HomeGujaratમોરબીના શનાળા ગામે મોપેડમાંથી વિદેશી દારૂની એક બોટલ ઝડપાઇ, આરોપી ફરાર

મોરબીના શનાળા ગામે મોપેડમાંથી વિદેશી દારૂની એક બોટલ ઝડપાઇ, આરોપી ફરાર

મોરબીના શકત શનાળા ગામ નજીક સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન નીતિનનગરમાં શંકાસ્પદ હાલતમાં ઍક્સેસ મોપેડ રજી.નં. જીજે-૩૬-એકે-૬૧૦૦ રેઢું પડેલ જોવામાં આવતા તુરંત ઍક્સેસની તલાસી લેતા, તેની ડેકીમાંથી વિદેશી દારૂ રોયલ ચેલેન્જ વ્હિસ્કીની ૧૮૦મીલી.ની એક બોટલ કિં.રૂ.૧૮૦/;મળી આવતા, પોલીસે મોપેડ અને વિદેશી દારૂ સહિત રૂ.૨૫,૧૮૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!