Tuesday, March 17, 2026
HomeGujaratમોરબીના ટીંબડી પાટીયા નજીક વિદેશી દારૂની એક બોટલ સાથે યુવક પકડાયો

મોરબીના ટીંબડી પાટીયા નજીક વિદેશી દારૂની એક બોટલ સાથે યુવક પકડાયો

પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી-માળીયા હાઇવે ઉઓર ટીંબડી ગામના પાટીયા નજીક શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા ઇસમને રોકી તેની અંગ ઝડતી કરતા, પેન્ટના નેફામાંથી વિદેશી દારૂ રોયલ ચેલેન્જ વ્હિસ્કીની એક બોટલ કિ.રૂ.૧,૩૦૦/-મળી આવી હતી, જેથી તુરંત આરોપી ભરતભાઇ બાબુભાઇ સાગઠીયા ઉવ.૨૦ રહે. લીલાપર તા.જી.મોરબી વાળાની અટકાયત કરી તેની વિરુદ્ધ પ્રોહીબીશન હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!