Thursday, April 30, 2026
HomeGujaratચોરાયેલા મોબાઈલ રિકવરીમાં ગુજરાત પોલીસનો દમદાર દેખાવ : દેશભરમાં ત્રીજું સ્થાન

ચોરાયેલા મોબાઈલ રિકવરીમાં ગુજરાત પોલીસનો દમદાર દેખાવ : દેશભરમાં ત્રીજું સ્થાન

ગુજરાત પોલીસે ચોરાયેલા મોબાઈલ રિકવર કરવાની કામગીરીમાં નોંધપાત્ર સફળતા મેળવી દેશભરમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે, જેમાં હજારો મોબાઈલ માલિકોને પરત આપવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, છેલ્લા એક વર્ષ દરમિયાન ગુજરાત પોલીસે 46.71 ટકા રિકવરી રેટ સાથે કુલ 53,564 મોબાઈલ હેન્ડસેટ સફળતાપૂર્વક મૂળ માલિકોને પરત આપ્યા છે. ગુજરાત LSA દ્વારા અમલમાં મૂકાયેલા ‘CEIR રેન્કિંગ ફ્રેમવર્ક’ અંતર્ગત નાણાકીય વર્ષ 2025-26 માટે અમદાવાદ શહેર, ડાંગ અને ભાવનગર જિલ્લાઓએ શ્રેષ્ઠ કામગીરી નોંધાવી છે. આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્ય પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવ દ્વારા સંબંધિત જિલ્લાઓના નોડલ અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેને કારણે રાજ્ય પોલીસની કાર્યક્ષમતા વધુ મજબૂત બની છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!