Tuesday, July 7, 2026
HomeGujaratવાંકાનેર: વાસણ ધોવા બાબતે થયેલ ઝઘડા બાદ સગીરાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

વાંકાનેર: વાસણ ધોવા બાબતે થયેલ ઝઘડા બાદ સગીરાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

વાંકાનેર તાલુકાના દલડી ગામે ફેક્ટરીની મજૂર કોલોનીમાં બે બહેનો વચ્ચે વાસણ ધોવા બાબતે થયેલી બોલાચાલી બાદ ૧૭ વર્ષીય સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના દલડી ગામમાં આવેલી કોલીટી મિનરલ્સ ફેક્ટરીની મજૂર કોલોનીમાં રહેતા મૂળ જશોદા-ગામ જીલ્લો-જાંબુઆની વતની શિવાની સમરીયા ઝોગડીયાભાઇ નીનામા ઉવ.૧૭ ને પોતાની નાની બહેન સાથે વાસણ ધોવા બાબતે થયેલી બોલાચાલીનું મનમાં લાગી આવતાં કોલોનીના રૂમની ઓરડીમાં ડ્રેસના દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!