Saturday, August 15, 2026
HomeGujaratઆયુષ હોસ્પિટલ મોરબીમાં ક્રિટિકલ કેર માટે નિષ્ણાત તબીબોની સેવા ઉપલબ્ધ

આયુષ હોસ્પિટલ મોરબીમાં ક્રિટિકલ કેર માટે નિષ્ણાત તબીબોની સેવા ઉપલબ્ધ

મોરબી: ગંભીર સ્થિતિમાં દર્દીને તાત્કાલિક અને નિષ્ણાત તબીબી સંભાળ મળી રહે તે માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે ક્રિટિકલ કેર વિભાગમાં અદ્યતન સારવારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

હોસ્પિટલ ખાતે ડૉ. સત્યજીતસિંહ જાડેજા, M.D. (Medicine), કન્સલ્ટન્ટ ફિઝિશિયન અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ તેમજ ડૉ. કૃપાલ ભોજાણી, M.D. (General Medicine), કન્સલ્ટન્ટ ફિઝિશિયન અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ તરીકે સેવાઓ આપી રહ્યા છે.

આયુષ હોસ્પિટલ ખાતે ગંભીર દર્દીઓ માટે 24×7 ઇન્ટેન્સિવ કેર, વેન્ટિલેટર સુવિધા, મલ્ટી પેરામીટર મોનિટરિંગ અને ક્રિટિકલ કેર ટીમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હોવાનું હોસ્પિટલ દ્વારા જણાવાયું છે.

ગંભીર પરિસ્થિતિમાં દર્દીઓને સમયસર નિષ્ણાત તબીબી માર્ગદર્શન અને સતત દેખરેખ મળી રહે તે માટે આ સેવાઓ મહત્વપૂર્ણ બની રહે છે.

વધુ માહિતી માટે આયુષ હોસ્પિટલ, જુના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટ, મોરબી ખાતે સંપર્ક કરી શકાય છે. સંપર્ક નંબર: 7575 0 88884.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!