Wednesday, September 2, 2026
HomeGujaratઢુંવામાં ટોરીસ સેનેટરી કારખાનામાં શ્રમિકનો ગળેફાંસો ખાઈ આપઘાત

ઢુંવામાં ટોરીસ સેનેટરી કારખાનામાં શ્રમિકનો ગળેફાંસો ખાઈ આપઘાત

વાંકાનેરના ઢુવા ખાતે ટોરીસ સેનેટરીમાં કામ કરતા ૧૮ વર્ષીય શ્રમિકે ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

અપમૃત્યુની મળતી વિગતો અનુસાર, ઢુવા-માટેલ રોડ પર આવેલ ટોરીસ સેનેટરીમાં નાજમીનખાન બુરેખાન મંસુરી ઉવ.૧૮ રહે. હાલ ટોરીસ સેનેટરી માટેલ રોડ ઢુવા તા. વાંકાનેર વાળાએ ગળેફાંસો ખાઈ લીધો હતો. તેને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતા જ્યાં ફરજ ઉપર હાજર તબીબે જોઈ તપાસી તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અ.મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!