Wednesday, October 14, 2026
HomeGujaratવાંકાનેરના સરતાનપરમાં કારખાનાની બહાર ઝાડ પર ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

વાંકાનેરના સરતાનપરમાં કારખાનાની બહાર ઝાડ પર ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

વાંકાનેરના સરતાનપર ગામની સીમમાં આવેલા એમ્બો કારખાનાની બહાર ઝાડ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં ૨૪ વર્ષીય ગોબીંદા નબીન હેમરમનો મૃતદેહ મળી આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલા એમ્બો કારખાનાની બહાર ગોબીંદા નબીન હેમરમ ઉવ.૨૪ રહે. એમ્બો કારખાના સતાનપર રોડ વાંકાનેર વાળાની ગઈકાલ તા.૧૩/૧૦ના ઝાડ પર રૂમાલ બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. જે બાદ તુરંત તેઓને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતાં તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!