Wednesday, October 28, 2026
HomeGujaratવાંકાનેરના મોટા લુણસરમાં ઝેરી દવા પી જતા ૪૦ વર્ષીય આધેડનું મોત

વાંકાનેરના મોટા લુણસરમાં ઝેરી દવા પી જતા ૪૦ વર્ષીય આધેડનું મોત

વાંકાનેર તાલુકાના લુણસર ગામની સીમમાં પોતાની વાડીએ ઝેરી દવા પી જતાં મનોજભાઈ વાઘેલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના મોટા લુણસર ગામના મનોજભાઈ શામજીભાઈ વાઘેલા ઉવ.૪૦એ ગત તા.૨૬ ઑક્ટોબરના રોજ કોઈ કારણોસર લુણસર ગામની સીમમાં આવેલી પોતાની વાડીએ ઝેરી દવા પી લીધી હતી. તેમને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અ.મોત નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!