Saturday, November 14, 2026
HomeGujaratરાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ (NFSA) અંતર્ગત પાત્ર પરિવારોને રાહતદરે અનાજનો લાભ

રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ (NFSA) અંતર્ગત પાત્ર પરિવારોને રાહતદરે અનાજનો લાભ

કેન્દ્ર સરકાર દ્વારા દેશના નાગરિકોની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ (National Food Security Act – NFSA), ૨૦૧૩ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ અધિનિયમ અંતર્ગત પાત્રતા ધરાવતા પરિવારોને જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) મારફતે અનાજ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

- Advertisement -
- Advertisement -

આ યોજના હેઠળ અંત્યોદય અન્ન યોજના (AAY) અને પ્રાથમિકતા ધરાવતા પરિવારો (PHH)ને આવરી લેવામાં આવ્યા છે. NFSA હેઠળ પાત્ર લાભાર્થીઓને દર મહિને વ્યક્તિદીઠ ૫ કિલો અનાજ આપવામાં આવે છે, જ્યારે અંત્યોદય અન્ન યોજના હેઠળના પરિવારોને દર મહિને ૩૫ કિલો અનાજ આપવામાં આવે છે.

લાભાર્થીઓ પોતાની પાત્રતા મુજબ રેશનકાર્ડ મારફતે આ યોજનાનો લાભ મેળવી શકે છે. સરકાર દ્વારા NFSA હેઠળ પાત્ર લાભાર્થીઓને મફત અનાજ આપવાની વ્યવસ્થા પણ અમલમાં છે. ખાદ્ય સુરક્ષા એ અધિકાર છે- દરેક પાત્ર પરિવાર સુધી અનાજ પહોંચાડવાનો સરકારનો સંકલ્પ!.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!