Monday, November 16, 2026
HomeGujaratવાંકાનેરમાં બાથરૂમમાં પડી જતાં ૮૪ વર્ષીય વૃદ્ધનું મોત

વાંકાનેરમાં બાથરૂમમાં પડી જતાં ૮૪ વર્ષીય વૃદ્ધનું મોત

વાંકાનેરના મીલપ્લોટ વિસ્તારમાં રહેતા ૮૪ વર્ષીય વૃદ્ધનું બાથરૂમમાં પડી જતાં માથામાં ઇજા થવાથી મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ, વાંકાનેરના મીલપ્લોટમાં રહેતા મકનભાઈ ઉકાભાઈ કણસાગરા ઉવ.૮૪ ગઈકાલ તા.૧૫/૧૧ના રોજ ઘરે બાથરૂમમાં ન્હાવા ગયા હતા, ત્યારે અકસ્માતે પડી જતાં માથાના ભાગે ઇજા થઈ હતી. આ બનાવમાં તેમનું મોત નીપજતાં વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!