Monday, November 16, 2026
HomeGujaratહળવદના જૂના વેગડવાવ ગામે ૫૦ વર્ષીય પ્રૌઢે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

હળવદના જૂના વેગડવાવ ગામે ૫૦ વર્ષીય પ્રૌઢે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

હળવદના જૂના વેગડવાવ ગામે ખીજડિયા હનુમાનજી મંદિરના મકાનમાં ૫૦ વર્ષીય પ્રૌઢે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતાં તેમનું મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી અનુસાર, માળીયા(મી) તાલુકાના જૂના ઘાટીલા ગામના કિશોરભાઈ જગદિશભાઈ લાંઘણોજા ઉવ.૫૦એ ગઈકાલ તા.૧૫ નવેમ્બરના રોજ હળવદ તાલુકાના જૂના વેગડવાવ ગામે ખીજડિયા હનુમાનજી મંદિરના મકાનમાં ગળેફાંસો ખાઈ લેતાં તેમનું મોત થયું હતું. ત્યારે મૃત્યુના બનાવ અંગે હળવદ પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!