Wednesday, October 23, 2024
HomeGujaratહળવદ : સુસવાવ ગામની સીમમાં બ્રાહ્મણી ડેમમાં ડૂબી જતા અજાણ્યા યુવકનું મોત

હળવદ : સુસવાવ ગામની સીમમાં બ્રાહ્મણી ડેમમાં ડૂબી જતા અજાણ્યા યુવકનું મોત

પ્રાપ્ત વિગતો અનુસાર ગઇકાલે તા. ૧૩ના રોજ હળવદ તાલુકાના સુસવાવ ગામમાં દેવશીભાઇ ભગવાનભાઇ ખાંભળીયાની વાડીના શેઢે બ્રાહ્મણી ડેમના પાણીમાં આશરે 25થી 30 વર્ષનો યુવક કોઇ કારણસર ડુબી જતા તેનું મોત થયું હતું. બનાવ અંગે હળવદ પોલીસે નોંધ કરી મૃતક યુવકની ઓળખ કરવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!