Thursday, October 8, 2026
HomeGujaratલજાઈમાં વાડીએ ઝેરી દવા પી ગયેલી ૨૮ વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત

લજાઈમાં વાડીએ ઝેરી દવા પી ગયેલી ૨૮ વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત

ટંકારાના લજાઈ ગામની સીમમાં વાડી ખાતે અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયેલી મહિલાનું મોરબીની સદભાવના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના લજાઈ ગામની રાજપર સીમમાં ઇલમુદિનભાઈની વાડી ખાતે રહેતી નાનકીબેન રાકેશભાઈ મેડા ઉવ.૨૮ મૂળ મધ્યપ્રદેશના રહેવાસીએ ગત તા.૦૧/૧૦/૨૦૨૬ની રાત્રે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. તેમને સારવાર માટે મોરબીની સદભાવના હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તા.૦૫/૧૦/૨૦૨૬ના રોજ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!