Sunday, May 19, 2024
HomeGujaratટંકારાના ગ્રામ્ય વિસ્તારની સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી જનાર શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

ટંકારાના ગ્રામ્ય વિસ્તારની સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી જનાર શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને એક શખ્સ લલચાવી ફોસલાવી લગ્ન ની લાલચ આપી ભગાડી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ટંકારાનાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવાર ની સગીરવયની દીકરીને એક ઇસમ દ્વારા સગીરા ૧૬ વર્ષની હોવાનું જાણવા છતાં તેને લલચાવી ફોસલાવી ભગાડી લઈ ગયો હતો. જેને લઈ સગીરાના પરિવારજનોએ સગીરાની તેના આસપાસના વિસ્તારમાં અને સગાવહાલાઓને ત્યાં તપાસ કરી છતાં સગીરા ન મળતા આખરે તેઓએ આરોપી વિરુદ્ધ અપહરણની ફરિયાદ ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!