Wednesday, May 1, 2024
HomeGujaratમોરબીના વિદ્યુતનગરમાંથી યુવક લાપતા થતા પિતા દ્વારા ફરિયાદ નોંધાવી

મોરબીના વિદ્યુતનગરમાંથી યુવક લાપતા થતા પિતા દ્વારા ફરિયાદ નોંધાવી

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વિદ્યુતનગરમાં મિલેનિયમ હાઈટ્સ એપાર્ટમેન્ટમાં રહેતો યુવક ઘરે કોઈને કહ્યા વગર ચાલ્યો જતા યુવકના પિતા દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમસુધાની નોંધ કરી અલગ અલગ દિશામાં શોધખોળ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબી રવાપર રોડ વિધુતનગરમાં આવેલ મીલેનીયમ હાઇટસના બ્લોક નં ૩૦૧ માં રહેતા શૈલેષભાઇ ડાયાભાઇ દેથરીયા ઉવ.૫૦ એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પોતાનો દીકરો લાપતા થયાની ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગત તા.૧૬/૦૪ના સવારના ૮ વાગ્યાના અરસામાં ઉતમભાઇ શૈલેષભાઇ દેથરીયા ઉવ.૨૩ પોતાના રહેણાંક મકાનેથી કોઈને કહ્યા વગર ક્યાંક ચાલ્યો ગયો હતો. ત્યારે પિતાની ફરિયાદના આધારે સીટી એ ડિવિઝન પોલીસે ગુમસુધા નોંધ કરી તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!