Wednesday, May 1, 2024
HomeGujaratવાંકાનેર અમરસર ચેકપોસ્ટ ખાતેથી મોંઘીદાટ વિદેશી દારૂની ૪ બોટલ સાથે યુવક ઝબ્બે

વાંકાનેર અમરસર ચેકપોસ્ટ ખાતેથી મોંઘીદાટ વિદેશી દારૂની ૪ બોટલ સાથે યુવક ઝબ્બે

મળતી માહિતી અનુસાર વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા અમરસર ચેકપોસ્ટ ખાતે ચેકિંગની કામગીરી ચાલુ હોય તે દરમિયાન એ યુવક બેગ લઈને ત્યાંથી પસાર થતા તેને રોકી તેની પાસેની બેગની તલાસી લેતા બેગમાંથી મોંઘીદાટ વિદેશી દારૂની ૪ નંગ બોટલ જે એક બોટલની કિ.રૂ.૨,૭૪૦ એવી કુલ ૪ બોટલ કિ.રૂ.૧૦,૯૬૦/-નો મુદામાલ મળી આવ્યો હતો. આ સાથે પોલીસે આરોપી રાહુલભાઈ ઉર્ફે ચીકુ પવનકુમાર બાંખેડે ઉવ.૨૦ રહે.સોનીપત સેક્ટર-૨૩,શેરી નં-૪ તા.જી.સોનીપત(હરીયાણા) ની સ્થળ ઉપરથી અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!