Tuesday, April 16, 2024
HomeNewsWakanerવાંકાનેર તાલુકાના જુના ગારીયા ગામે મારામારી પ્રકરણમાં વળતી ફરિયાદ નોંધાઈ

વાંકાનેર તાલુકાના જુના ગારીયા ગામે મારામારી પ્રકરણમાં વળતી ફરિયાદ નોંધાઈ

વાંકાનેરના જુના ગારીયા ગામે પાણી છોડવા મામલે મારામારી થઇ હતી જે બનાવ મામલે હવે વળતી પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના નવા ગારીયા ગામના રહેવાસી સાવજુભા બટુકસિંહ વાળાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના દીકરાને ગારીયા ઉપસરપંચ રસિકસિંહ અને યુવરાજસિંહ સાથે મારામારી થઇ હોય જેનો ખાર રાખી આરોપી પુષ્પરાજસિંહ અગરસિંહ વાળા રહે નવા ગારીયા વાળાએ છરીથી ફરિયાદી સાવજુભાને ત્રણ ઘા કરી ઈજા પહોંચાડી તેમજ હરપાલસિંહને ગાળો આપી હતી વાંકાનેર તાલુકા પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!