Wednesday, November 25, 2026
HomeGujaratવાંકાનેરના રાતીદેવરી ગામે આહો નદીના પટ્ટમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

વાંકાનેરના રાતીદેવરી ગામે આહો નદીના પટ્ટમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

વાંકાનેરના રાતીદેવરી ગામની બોડીયાર સીમમાં આહો નદીના પટ્ટમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા અલાઉદીનભાઈ વલીભાઈ માણસિયા ઉવ.૬૪, ઉસ્માનભાઈ આહમદભાઈ કડીવાર ઉવ.૫૫ અને સતિષભાઈ શામજીભાઈ પ્રબતાણી ઉવ.૪૬ ત્રણેય રહે. રાતીદેવરી ગામ તા.વાંકાનેર વાળાને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસની રેઇડ દરમિયાન રોકડા રૂ.૪,૧૮૦/- સહિતનો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ સાથે પોલીસે પકડાયેલ ત્રણેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!