Friday, April 19, 2024
HomeGujaratસોનગઢ પાટિયા નજીક બે ટ્રેઇલર અથડાતા એક ચાલકનું મોત

સોનગઢ પાટિયા નજીક બે ટ્રેઇલર અથડાતા એક ચાલકનું મોત

જામનગર માળીયા હાઇવે પર બે ટ્રક ટેઇલર વચ્ચે થયેલ અકસ્માર થી માર્ગ રકતરંજીત બન્યો છે.જેમાં સોનગઢ ગામના પાટીયાથી માળીયા તરફ રોંગ સાઈડ પર આવેલ ટ્રેઇલરે અન્ય ટ્રેઇલરને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

- Advertisement -
- Advertisement -

અવધ હોટેલ નજીક નજીક ટ્રક ટૈલર નંબર PB-04-AB-7582 ના ચાલકે રોંગ સાઈડમાં ટ્રેઇલરે ચલાવી સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટ્રક ટૈલર રજી.નંબર RJ-52-GA-1903 સાથે ધડાકાભેર અથડાયું હતું આ અકસ્માતમાં ટ્રેઇલર ચાલક વીજેન્દ્રકુમાર કૈલાશચંદ શર્મા (ઉ.વ.૩૫) ને ગંભીર ઇજા થવા પામી હતી જ્યારે ટ્રક ટૈલર નંબર PB-04-AB-7582ના ડ્રાઇવરને ગંભીર ઇજા પહોંચતા તેનુ મોત નીપજ્યું હતું આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!