Monday, May 6, 2024
HomeGujaratટંકારાના ભુતકોટડા ગામના ખેડૂત પુત્ર એ ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં A1 રેન્ક મેળવ્યો

ટંકારાના ભુતકોટડા ગામના ખેડૂત પુત્ર એ ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં A1 રેન્ક મેળવ્યો

ટંકારા તાલુકાના ભુતકોટડાના ખેડૂત પુત્ર જૈનિશે ઝળહળતી સફળતા મેળવી A1 રેક સાથે 99.69 પી આર મેળવી ઢેઢી પરીવારનું ગૌરવ વધાર્યું

- Advertisement -
- Advertisement -

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે જેમા ટંકારા તાલુકાના ભુતકોટડા ગામે ખેતીવાડી ક્ષેત્રે સંકળાયેલા શૈલેષભાઈ ઢેઢીના પુત્ર જૈનિશે સિઝનમાં પરીવારને સહયોગી બનવા સાથે અભ્યાસમાં ધ્યાન પોરવી જબરદસ્ત દેખાવ કરી ઝળહળતું પરીણામ પ્રાપ્ત કર્યુ છે. જેમા એ વન ગ્રેડ અને 99.69 પી આર મેળવી ઢેઢી પરીવાર અને ગામનું ગૌરવ વધાર્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!