Wednesday, April 24, 2024
HomeGujaratટંકારા બાર એસોસિયશનના પૂર્વ પ્રમુખના પુત્રએ ધો.૧૨ સામાન્ય પ્રવાહના પરિણામમાં સિદ્ધિ મેળવી

ટંકારા બાર એસોસિયશનના પૂર્વ પ્રમુખના પુત્રએ ધો.૧૨ સામાન્ય પ્રવાહના પરિણામમાં સિદ્ધિ મેળવી

ટંકારા બાર એસોના પુર્વ પ્રમુખ એડવોકેટ & નોટરી RGB ગુર્પના ચેરમેન રમેશભાઈ ભાગિયાના પુત્ર ભવ્ય ભાગિયાએ ધો 12 માં ટંકારા તાલુકા પ્રથમ અને ગુજરાતમાં દ્રિતીય ક્રમ મેળવી ઉત્કૃષ્ટ પરીણામ મેળવ્યું.

- Advertisement -
- Advertisement -

બાર એસોના પુર્વ પ્રમુખ ટંકારા પંથકના કાયદાકીય બાબતોના નિષ્ણાત એડવોકેટ એન્ડ નોટરી આર જી ભાગિયાના પુત્ર ભવ્ય ભાગિયાએ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું જાહેર થયેલ પરીણામમા ઉત્કૃષ્ટ દેખાવ કરી ઝળહળતું પરીણામ પ્રાપ્ત કર્યુ છે. સ્વભાવે સરળ ભવ્ય ભણતર સાથે ગણતર અને સામાજીક ન્યાય સહિતના ક્ષેત્રને જાણી સમજી અને અનુભવમાં લાવ્યો જેના થકી આખા ગુજરાતમાં બીજા ક્રમે અને ટંકારા તાલુકામા પ્રથમ ક્રમ સાથે એ વન ગ્રેડ અને 99.98 પી આર મેળવી ભાગીયા પરીવાર સાથે ટંકારા તાલુકાનુ ગૌરવ વધાર્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!