Saturday, April 20, 2024
HomeGujaratહળવદમાંથી ૪૨ ડબલા બિયર સાથે પરપ્રાંતીય શખ્સ પકડાયો

હળવદમાંથી ૪૨ ડબલા બિયર સાથે પરપ્રાંતીય શખ્સ પકડાયો

હળવદની ધનાળા ચોકડી પાસેથી પોલીસે ૪૨ ડબલા બિયરના જથ્થા સાથે પરપ્રાંતીય શખ્સને પકડી પડ્યો હતો.

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસે ધનાળા ચોકડી નજીક શંકાસ્પદ હાલતમાં ઉભેલ બાબુભાઇ નમેલીયાભાઇ તોમાર (ઉ.વ.૨૨ હાલ રહે- પ્રવિણભાઇ દેવાભાઇ ઉર્ફે દેવાભગતની વાડી ખાતે દેવળીયા તા.હળવદ મુળ એમપી)ની તલાશી લેતા તેના કબજામાંથી માઉન્ટ’સ ૬૦૦૦ ફાઇન સ્ટ્રોંગ બીયર ટીન નંગ ૪૨ કિ.રૂ ૪૨૦૦નો મુદામાલ ઝડપાયો હતો જેને લઈને પોલીસે બિયરના ટીન કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!