Friday, April 19, 2024
HomeGujaratમોરબીની ઉમા રેસીડન્સી સોસાયટીમાંથી બાઈક ચોરાયું

મોરબીની ઉમા રેસીડન્સી સોસાયટીમાંથી બાઈક ચોરાયું

મોરબીના મહેન્દ્રનગર ઘુટુ રોડ પર આવેલ ઉમા રેસીડન્સી સોસાયટીમાં મકાનની બહાર ગેટ પાસે પાર્ક કરેલ વધુ એક બાઇક ચોરાયાની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મહેન્દ્રનગર ચોકડી નજીક આવેલ શીવ એપાર્ટમેન્ટમાં રહેતા હર્ષ વાસુદેવભાઇ મોટકા (ઉ.વ-૨૩)એ 35 હજારની કિંમતનું પોતાનું હિરો કપનીનુ સ્પ્લેન્ડર પ્લસ રજી નં-GJ-36-AB-3805 ઉમા રેસીડન્સી સોસાયટીમાં મકાનની બહાર પાર્ક કર્યું હતું જ્યાંથી કોઈ અજાણ્યો ઈસમ ગત ૦૪/૦૩/૨૦૨૨ ના રાત્રીના અગીયાર વાગ્યા બાદ કોઈ પણ સમયે હંકારી જતા હર્ષભાઈ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેને લઈને મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!