Saturday, April 20, 2024
HomeGujaratટંકારા નજીક બાવળની જાળીમાં જુગારનો પાટલો મંડાયો ને પોલીસ પહોંચી ગઈ: ચાર...

ટંકારા નજીક બાવળની જાળીમાં જુગારનો પાટલો મંડાયો ને પોલીસ પહોંચી ગઈ: ચાર જુગારીઓ ઝડપાયા

ટંકારાના અમરાપર રોડ પર બાવળની જળીમાં જુગાર રમતા ચાર શકુનીઓને પોલીસે ઝડપી લઈ કાયદાના પાઠ ભણાવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

ટંકારામા આવેલ નદીના સામાકાંઠે બાવળની કાંટમાં જુગારની મહેફિલ જામી હોવાની પોલીસને કાને વાત પડતા પોલીસ સ્ટાફ દોડી ગયો હતી જ્યાં જુગાર રમતા ઇરફાન અબુભાઈ તૈલી, અલી મામંદભાઈ મકવાણા, હિરેનભાઈ વિજયભાઈ વાઘેલા અને રાજેશભાઈ બચુભાઈ દુબરીયા સહિતના ચાર પત્તાપ્રેમીઓ રંગેહાથ પકડાયા હતા.
પોલીસે તમામના કબજામાંથી રોકડ રૂપિયા ૨૦૪૦૦નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!