Friday, May 17, 2024
HomeGujaratમોરબીમાં આવતીકાલે કચ્છ મોરબી લોકસભા ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાનો ભવ્ય રોડ શો...

મોરબીમાં આવતીકાલે કચ્છ મોરબી લોકસભા ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાનો ભવ્ય રોડ શો યોજાશે

મોરબી-કચ્છ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડા જોરશોર થી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે આવતીકાલે તા.૩૦ના રોજ મોરબીમાં ભવ્ય કાર-બાઇક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય બજારના વેપારીઓ દ્વારા વિનોદ ચાવડાનું સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે….

- Advertisement -
- Advertisement -

ભાજપના કરછ મોરબીના ઉમેદવાર વિનોદ ચાવડાએ પ્રચાર પ્રસાર કરી થયા છે. ત્યારે આવતી કાલે મોરબી ખાતે ભવ્ય રોડ શો નું આયોજન કરવામાં આવ્યું છે. જે રોડ શો માં મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા તથા ભાજપના હોદેદારો જોડાશે. રોડ શો આવતીકાલે સવારે ૯ વાગ્યે મધ્યસ્થ કાર્યાલય જીઆઇડીસીથી શરૂ થઈ નવા બસસ્ટેન્ડ, સરદારબાગ, રામ ચોક, ખોજાખાના શેરી, જુનુ બસ સ્ટેન્ડ, નવા ડેલા રોડ, વિજય ટોકીઝ, ગાંધી ચોક, નવયુગ સ્ટોર્સ, ત્રિકોણ બાગ, નહેરૂ ગેટ, ગ્રીન ચોક, દરબારગઢ ખાતે પુર્ણ કરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!