Thursday, May 16, 2024
HomeGujaratટંકારાના ટોળ ગામે ૩જી મે ના રોજ રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોતમ રૂપાલા...

ટંકારાના ટોળ ગામે ૩જી મે ના રોજ રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોતમ રૂપાલા સભા ગજવશે

ટંકારાના ટોળ ખાતે પુરુષોત્તમ રૂપાલા જાહેર સભાને કરશે સંબોધન

- Advertisement -
- Advertisement -

રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ટંકારા તાલુકાના ટોળ ખાતે ત્રણ તારીખના રોજ જાહેર સભા ગજવશે. સમસ્ત માલધારી સમાજ દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જે જાહેર સભાને પુરુષોત્તમ રૂપાલા સંબોધન કરશે.

રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના મૂળ ટોળ ખાતે જાહેર સભાને સંબોધન કરશે. સમસ્ત માલધારી સમાજ દ્વારા સભાનું આયોજન તા. ૦૩/૦૫/૨૦૨૪ ને શુક્રવારના રોજ સાંજે ૦૬:૩૦ વાગ્યે યોજવામાં આવશે. જે જાહેર સભામાં ટંકારા ધારાસભ્ય દુર્લભજી દેથરિયા,
રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારિયા, મોરબી માળિયા ધારાસભ્ય કાંતિ અમૃતિયા, ધારાસભ્ય જયેશ રાદડીયા અને મગનભાઈ વડાવિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!