Thursday, April 18, 2024
HomeGujaratમોરબીના સોખડા ગામના પાટીયા નજીકથી દારૂની બોટલો સાથે એક ઝબ્બે

મોરબીના સોખડા ગામના પાટીયા નજીકથી દારૂની બોટલો સાથે એક ઝબ્બે

મોરબી તાલુકાના સોખડા ગામના પાટીયા પાસે આવેલ પીતૃકૃપા હોટલ નજીક ખુલ્લીમાં શંકાસ્પદ હાલતમાં ઉભેલ એક ઇસમની તલાશી લેતા તેના કબ્જામાંથી ચાર બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. મોરબી તાલુકા પોલીસે આરોપી પરેશભાઇ અરવિંદભાઇ મુછડીયા નામના ૨૫ વર્ષીય શખ્સના કબજામાંથી મેકડોવેલ્સ નં.૦૧ની વિદેશીદારૂની ચાર બોટલો કિં.રૂ.૧૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહી. એકટ કલમ-૬૫(એ)(એ), ૧૧૬(બી) મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!