Thursday, March 28, 2024
HomeGujaratમોરબીમાં પાર્કિંગમા રહેલી કારમાંથી દારૂનો જંગી જથ્થો ઝડપાયો

મોરબીમાં પાર્કિંગમા રહેલી કારમાંથી દારૂનો જંગી જથ્થો ઝડપાયો

મોરબીના પંચાસર રોડ પર આવેલ શીવધારા કોમ્પ્લેક્ષની સામે પાર્કીગમાં પોલીસે રેઇડ પાડી

- Advertisement -
- Advertisement -
- Advertisement -

સ્કોડા કારમાંથી 432 બોટલ દારૂ, બિયરના ટીનનો જુથથી ઝડપાયો હતો આ દરમિયાન પોલીસને જોઈ સ્કોડા ચાલકે મુઠીયું વાળતા પોલીસે તપાસ શરૂ કરી છે.

મોરબી સીટી એ ડિવીઝન પોલીસે બાતમીને પગલે

શીવધારા કોમ્પ્લેક્ષની સામે પાર્કીગમાં રહેલ કારની તલાશી લેતા સ્કોડા કાર નંબર GJ-27-K-3335 માંથી રૂપિયા ૧,૨૬૦૦૦ની કિંમતની મેકડોવેલ્સ નં.૧ ની ૩૩૬ બોટલ અને કિ.રૂ.૯૬૦૦ ની કિંમતનો ૯૬ ટીન બિયરનો જથ્થો ઝડપાયો હતો. જેને પગલે પોલીસે સ્કોડા કાર કિ.રૂ.૩,૦૦,૦૦૦ સહિત કુલ રૂ. ૪,૩૫,૬૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ દરમિયાન આરોપી નાશી જતા પોલીસે તેને ફરાર જાહેર કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

હળવદમાં બિયર સાથે બે ઝડપાયાહળ

લીસે ગોરલપીર મંદીરની બાજુમાંથી આરોપી કાનજીભાઇ ઉર્ફે વિપુલ જેશીંગ પરમાર (ઉ.વ.૩૫ રહે-ઘનશ્યામપુર તા.હળવદ) અને હાર્દિક ઉર્ફે કાલી અંબારામભાઇ દલવાડીને ગે.કા. કીંગફીશર બીયરના ત્રણ કિ.રૂ.૩૦૦ના જથ્થા સાથે ઝડપી લીધા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!