Friday, March 29, 2024
HomeNewsMaliya Miyanaમાળીયા તાલુકાના  કાજરડા ગામ નજીક ઇકો ગાડીમાંથી દેશી દારૂનો મોટો જથ્થો પકડાયો 

માળીયા તાલુકાના  કાજરડા ગામ નજીક ઇકો ગાડીમાંથી દેશી દારૂનો મોટો જથ્થો પકડાયો 

માળિયાના કાજરડા જવાના રસ્તે ભોળી વાંઢ વિસ્તારમાં રહેતા સુભાન નુરમહમદ મિયાણાના મકાન પાસે તેની ઇકો કાર જીજે ૦૭ બીબી ૮૫૯૯ માં દેશી દારૂ હોય જે બાતમીને આધારે માળિયા પોલીસે દરોડો કર્યો હતો અને ઇકો કારમાંથી દેશી દારૂ લીટર ૧૯૫ કીમત રૂ ૩૯૦૦ નો મુદામાલ મળી આવતા ઇકો કાર અને દારૂ સહીત ૧,૦૩,૯૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે જયારે આરોપી હાજર નહિ મળતા તેની સામે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!