Friday, March 29, 2024
HomeNewsWakanerવાંકાનેર જડેશ્વર નજીક જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયા 

વાંકાનેર જડેશ્વર નજીક જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયા 

વાંકાનેરના એસ્સારના પંપ પાછળ ખડીપરા ઇંટુના ભઠ્ઠા પાસે જાહેરમાં જુગાર રમતા મહેશભાઇ ગોવીંદભાઇ પલાણી, ગોપાલભાઇ લધુભાઇ મદ્રેસાણીયા, વશરામભાઇ પ્રેમજીભાઇ વરાણીયા, બટુકભાઇ ઠાકરસીભાઇ ઉભડીયા, મુકેશભાઇ હરખુભાઇ વીકાણી તથા શૈલેષભાઇ દેવશીભાઇ વીકાણીને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ.૪૧,૦૦૦/- અને મોબાઈલ સહીત કુલ રૂ.૭૫,૧૦૦/- નો મુદામાલ કબ્જે કર્યો છે. તેમજ પોલીસે આરોપીઓની સામે જુગારધારા હેઠળનો ગુન્હો નોંધ્યો.
- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!