Sunday, July 3, 2022
HomeGujaratમોરબીના મારામારીના ગુનામાં નાસતો ફરતો શખ્સ રાજકોટમાંથી ઝડપાયો

મોરબીના મારામારીના ગુનામાં નાસતો ફરતો શખ્સ રાજકોટમાંથી ઝડપાયો

મોરબી સનાળા બાયપાસ રોડ પર આવેલ ગોકુલ નગર માં મારામારીના ગુનાનો આરોપી નરેશ બાબુ વાઘેલા નાસ્તો કરતો હોય આ શખ્સ રાજકોટના પોપટ પરા વિસ્તારમાં હોવાની હકીકત મોરબી પેરોલ ફલ્લો ની ટીમ ને મળતા પી.આઈ એમ.આર ગોઢાણીયાપીએસઆઇ એન બી ડાભી ની સૂચનાથી પેટ્રોલ ની ટીમે રાજકોટના પોપટ પરા વિસ્તાર માંથી મારામારી ના ગુનામાં નાસતો ફરતો નરેશ બાબુ વાઘેલા નામના શખ્સ ને દબોચી લઈ મોરબી સીટી એ ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!