Saturday, April 27, 2024
HomeGujaratમોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાંથી વિદેશી દારૂની પોણી બોટલ સાથે એક ઈસમ પકડાયો

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાંથી વિદેશી દારૂની પોણી બોટલ સાથે એક ઈસમ પકડાયો

મળતી માહિતી અનુસાર મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન કાલિકા પ્લોટ શેરી નં.૧ માંથી વિદેશી દારૂની ગ્રીન લેબલ ધ રાઈસ બ્લેન્ડ વ્હિસ્કીની ૭૫૦એમએલની ક્ષમતાવાળી બોટલમાં આશરે ૭૦૦એમએલ ભરેલ વિદેશી કેફી પ્રવાહી સાથે આરોપી અસગરભાઈ અબ્દુલભાઈ ચાનિયા ઉવ.૪૭ રહે. મોરબી કબીર ટેકરી શેરી નં.૮ રોયલ ટાઈલ્સ પાછળને ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારે પોણી બોટલ વિદેશી દારૂ ભરેલ બોટલ સાથે પકડાયેલ આરોપી વિરુદ્ધ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!