Saturday, April 27, 2024
HomeGujaratહળવદના શિવપુર ગામે વાડીમાંથી સબમર્શીબલ મોટરની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ

હળવદના શિવપુર ગામે વાડીમાંથી સબમર્શીબલ મોટરની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ

મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના શિવપુર ગામે રહેતા ખેડૂત લીલાધરભાઇ નાગજીભાઇ દેલવાડીયા ઉવ.૫૭ એ હળવદ પોલીસ મથકમાં અજાણ્યા તસ્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગત તા.૨૩/૦૩ના સાંજના ૭ વાગ્યા થી ૨૪/૦૩ના સવારના ૧૦ વાગ્યા સુધીમાં શીવપુર ગામની સીમમાં લીલાધરભાઈએ વાવવા રાખેલ વાડીએ કુંડીમાં બંધ પડી ગયેલ વીસ હોર્સ પાવરની એસેમ્બલ ઇલેકટ્રીક સબર્મશીબલ મોટર કિ.રૂા.૧૦,૦૦૦/- ના માલમતાની કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે લીલાધરભાઈની ફરિયાદના આધારે અજાણ્યા ચોર ઈસમ સામે ગુનો દાખલ કરી શોધખોળ શરુ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!