Sunday, September 29, 2024
HomeGujaratવાંકાનેર બાઉન્ડ્રી નજીકથી વિદેશી દારૂની એક બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી વિદેશી દારૂની એક બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકા પોલીસ વાંકાનેર બાઉન્ડ્રી પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ઠીકરીયાળી ગામના બોર્ડ પાસે એક શખ્સ પોતાના પેન્ટમાં કશુંક છુપાવી ચાલતો હોય જેથી પોલીસ ટીમે તેને રોકી તેની અંગ ઝડતી લેતા પેન્ટના નેફામાંથી વિદેશી દારૂની ૮ પીએમ રેર વ્હિસ્કીની એક બોટલ મળી આવી હતી. આથી તુરંત આરોપી રોહિતભાઈ જાદવભાઈ ચૌહાણ રહે.ઠીકરીયાળી ગામ તા.વાંકાનેરની સ્થળ ઉપરથી અટકાયત કરી દારૂની બોટલ કબ્જે લઇ પકડાયેલ આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!