Sunday, May 19, 2024
HomeGujaratહળવદમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ જુગારી ઝડપાયા

હળવદમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ જુગારી ઝડપાયા

મળતી માહિતી અનુસાર હળવદના પંચમુખી ઢોરામાં મહાદેવના મંદીર સામે આવેલ અવાડા પાસે સ્ટ્રીટ લાઈટના અંજવાળે પૈસાની હારજીત વડે નસીબ આધારિત તીનપત્તીના જુગારની બાઝી માંડી બેઠેલ સંજયભાઈ ગોકુળભાઈ વિંધાણી ઉવ.૨૩ રહે.પંચમુખી ઢોરો હળવદ, વિનોદભાઈ ધીરાભાઈ ભડ્રેશીયા ઉવ.૩૦ રહે.પંચમુખી ઢોરો હળવદ, હીદાયતભાઈ દાઉદભાઈ પોરડીયા ઉવ.૨૫ રહે.પંચમુખી ઢોરો હળવદને રંગેહાથ હળવદ પોલીસ ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડ રૂ.૧૧,૫૦૦/-ના મુદામાલ કબ્જે લઇ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!