Thursday, April 25, 2024
HomeGujaratમોરબીના જાંબુડીયા ગામ નજીકથી યુવાન પાસે મોબાઈલ આંચકી જનાર એક ઝડપાયો:ત્રણની શોધખોળ

મોરબીના જાંબુડીયા ગામ નજીકથી યુવાન પાસે મોબાઈલ આંચકી જનાર એક ઝડપાયો:ત્રણની શોધખોળ

મોરબી તાલુકાના જાબુંડીયા ગામ નજીકથી યુવાન પાસેથી મોબાઈલ આંચકી નાસી જનાર ચાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાયો છે જેમાં એક ઇસમ ઝડપાઇ ચૂક્યો છે.

- Advertisement -
- Advertisement -

જેની વિગત અનુસાર ગત તા.૨૭/૦૧ ના રોજ અબ્દુલ્હાક સમસૂલહક અન્સારી(ઉ.વ.૧૮ ) વાળો જાંબુડીયા ગામ નજીક આવેલ વોયાતી કારખાનાં ના લેબર ક્વાર્ટર પાસે રોડ પર ઉભો હોય તે દરમિયાન અજાણ્યા ચાર ઈસમો આવીને યુવકનો ૫૦૦૦ ની કિમતનો ફોન આંચકી નાસી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેની તપાસ દરમિયાન મોરબી તાલુકા પોલીસે એક ઇસમ કાનજીભાઈ ઉર્ફે કાનો રાજેશભાઇ ચાવડા (રહે.રામકૃષ્ણ નગર પટેલ સોસાયટી સામા કાંઠે મોરબી -૨) વાળાની ધરપકડ કરી છે જ્યારે અન્ય ઇસમોને શોધવા કવાયત હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!