Sunday, May 5, 2024
HomeGujaratવાંકાનેર તાલુકાના સરતાનપર નજીકથી ઈંગ્લીશ દારૂની એક બોટલ સાથે આધેડની અટકાયત

વાંકાનેર તાલુકાના સરતાનપર નજીકથી ઈંગ્લીશ દારૂની એક બોટલ સાથે આધેડની અટકાયત

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સરતાનપર રોડ ઉપરથી વિદેશી દારૂની એક બોટલ સાથે મૂળ બિહાર રાજ્યનો રહેવાસી હાલ લાલપર ગામે વીશાલદીપ કોમ્પલેક્ષ રૂમ નં.૬૦ ભાડેથી રહેતા અશોકકુમાર સાધુપ્રસાદ પટેલ ઉવ.૪૫ની અટકાયત કરવામાં આવી હતી, પકડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં દારૂની બોટલ અન્ય આરોપી મુકેશભાઇ મનસુખભાઇ દંતેસરીયા રહે.જામસર તા.વાંકાનેર જી.મોરબી પાસેથી મેળવ્યા અંગેની કબૂલાત આપી હતી. હાલ પોલીસે વિદેશી દારૂની એક બોટલ કબ્જે લઇ દારૂના સપ્લાયર આરોપીને ફરાર દર્શાવી બંને વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!